સંસ્થા ના તેજસ્વી તારલાઓ

./uploads/congratulation/CAVinodbhai.jpg
Submitted on 11, Aug 2018 - 15:04

અભિનંદન

આપશ્રી CA (2015) ની માનદ ઉપાધિ મેળવીને શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ, ભચાઉમાંથી અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓમાં આપશ્રી પ્રથમ છો. આ સફળતા બદલ સંસ્થા પરિવાર હર્ષ તથા ગૌરવની લાગણી અનુભવે છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી સંસ્થાવતી શુભેચ્છા સહ.....

./uploads/congratulation/A.jpg
Submitted on 11, Aug 2018 - 15:04

અભિનંદન

અદાણી મેડિકલ કોલેજ-ભુજથી આપશ્રીએ MBBS (2015) ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરેલ છે. તે બદલ સમાજ તથા સંસ્થા આપને અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ.....

./uploads/congratulation/Naranbhai1.JPG
Submitted on 11, Aug 2018 - 15:03

અભિનંદન

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજમાંથી આપશ્રીએ MA - સંસ્કૃત (2011) ની પરીક્ષામાં Gold Medalist થયા. આપશ્રી આ સિધ્ધિ મેળવનાર સમાજ તથા  શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ, ભચાઉમાંથી અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓમાં આપશ્રી પ્રથમ છો. તે બદલ સમાજ તથા સંસ્થા આપને અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ.....

./uploads/congratulation/Dr.Vinod0.jpg
Submitted on 11, Aug 2018 - 15:02

અભિનંદન

Saint Pererburg Pavlov (State Medical University, Russian Federation) રશિયામાંથી આપશ્રીએ MD (Physician) (2010) ની ડિગ્રી પ્રાપ્ત કરી. તે બદલ સમાજ તથા સંસ્થા આપને અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ.....

./uploads/congratulation/Dr.Prabhu.jpg
Submitted on 11, Aug 2018 - 15:01

અભિનંદન

O. H. Nazar Ayurved College, Surat માંથી આપશ્રીએ B.A.M.S. (2007) ની ડિગ્રી પ્રાપ્ત કરી. તે બદલ સમાજ તથા સંસ્થા આપને અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ.....

./uploads/congratulation/Vastabhai.jpg
Submitted on 11, Aug 2018 - 15:00

અભિનંદન

ઓકટોબર - 1995 માં HSC ની બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવા બદલ સમાજ તથા સંસ્થા આપને અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ.....

./uploads/congratulation/Babubhai.jpg
Submitted on 11, Aug 2018 - 14:59

અભિનંદન

શ્રી માલીસરાવાંઢ પ્રાથમિક શાળા, પદમપર (રાપર)માં  આચાર્યનું પદ શોભાવી રહ્યા છો તે બદલ સમાજ તથા સંસ્થા આપને અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ.....

./uploads/congratulation/DSC05189-Copy.JPG
Submitted on 11, Aug 2018 - 11:42

અભિનંદન

આપશ્રીએ High Court of Gujarat ની Ass. (Jr.) Clerk ની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરીને Aditional District Court of Gandhidham ખાતે નિમણૂક થવા બદલ સમાજ તથા સંસ્થા આપને અભિનંદન પાઠવે છે. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સહ.....