સાથે સાથે ગામનાં બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ મળે તે હેતુથી વર્ષ-2011 માં ભચાઉ શહેરની શ્રી સરકરી ઉચ્ચ માધ્યમિક શાળાનો વહીવટ સંભાળેલ છે, જેથી વિધ્યાર્થીઓને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થતાં અભ્યાસનું સ્તર સુધર્યુ છે. જેમાં હાલે ધોરણ-9 થી 12 માં 350 જેટલા છાત્રો અભ્યાસ કરે છે.