સમાજમાં શિક્ષણની ભૂખ વધતાં હવે કોલેજ કક્ષાનું શિક્ષણ મળે તે માટે આ સંસ્થાના નેજા હેઠળ વર્ષ-2010 માં શ્રી વાણી વિનાયક ટ્ર્સ્ટના સહયોગથી શ્રી વાણી વિનાયક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત કરવામાં આવી. જેમાં હાલ 735 છાત્રો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.