બંધારણ એ મૂળભૂત સિદ્ધાંતો કે મુખ્ય ઉદ્દેશ નો સમૂહ છે જેને ધ્યાન મા રાખી સંસ્થા સંચાલિત કરવામાં આવે છે.આ સિદ્ધાંતો એક દસ્તાવેજ માં અથવા કાનૂની દસ્તાવેજો મા લખવા મા આવે છે.

આ ટ્રસ્ટ શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ ભચાઉ ના નામે ઓળખાશે. આ ટ્રસ્ટનો ઉદેશ બાળકો સર્વદેશીય વિકાસ સાધી ભાતૃભાવની લાગણી કેળવતાં થઇ તેઓ ચારિત્રશીલ, સેવાભાવી અને સ્વાવલંબી તેમજ દેશના સંસ્કારી નાગરીક બને તેવું શિક્ષણ આપવું કે આપવાનો પ્રબંધ કરવાનો રહેશે. આ ટ્રસ્ટ ના બંધારણ વિષે વધુ જાણવા અહિયા ક્લિક કરો.