સમાજના બાળકોને શિક્ષણ સાથે શિસ્ત અને સંસ્કાર મળી રહે તે હેતુથી આ સમાજના દૂરંદેશી વડીલોએ 1964 માં આ સંસ્થાની શરૂઆત કરી જેની વિગત આ વેબસાઇટમાં સામેલ છે.