
Submitted on 09 Apr 2022
જે વિદ્યાર્થી શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ, ભચાઉમાં ધોરણ 6 થી 12 (આર્ટસ અને કોમર્સ)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ સંપુર્ણ Admission Form Download કરી અને સંપુર્ણ વિગતો ભરી 31 મે, 2023 સુધીમાં સંસ્થાની ઓફિસે રૂબરૂ આવીને જમા કરાવવું, ત્યાર બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી.