શ્રી લેવા પાટીદાર બોર્ડિંગની સ્થાપના બાદ દિન-પ્રતિદિન વિધ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી તથા અત્યાર સુધી આ સંસ્થાના વિધ્યાર્થીઓની  નજીક આવેલ રવજી લાલજી છાડવા સંચાલિત ‘સાર્વજનિક હાઇસ્કૂલ’ માં અભ્યાસ કરવા જતા હતાં. પરંતુ 1981 થી સંસ્થાના નેજા હેઠળ ધોરણ 8 થી 10 નું શિક્ષણ આપતી ‘શ્રી સરસ્વતી વિધ્યાલય’ શરૂ કરવામાં આવી.