માધ્યમિક શિક્ષણમાં રસ-રૂચિ જાગ્યા બાદ સમાજના બાળકો ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું શિક્ષણ મેળવી શકે તે માટે ઉચ્ચતર વિજ્ઞાન પ્રવાહની શરૂઆત ભુકંપ બાદ 2003 થી થઇ સમય જતાં તે સામાન્ય (વાણીજય) પ્રવાહમાં પરિવર્તિત કરવામાં આવી.