પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી
Submitted on 01 Feb 2020

તા. ૨૮/૧૨/૨૦૧૯, શનિવારના રોજ હજારો યુવાનોના પથદર્શક એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રેરણાત્મક વ્યાખ્યાન સંસ્થામાં યોજવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ, સ્ટાફગણ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ ભચાઉ શહેરના મહાનુભાવોએ સ્વામીશ્રીના પ્રવચનનો લાભ લીધો હતો.